ગણિત અને રિઝનિંગ (Maths & Reasoning) ઓનલાઇન ટેસ્ટ
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, Gujarat Job Quiz પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. ગુજરાત સરકારની CCE, તલાટી, અને પોલીસ કોન્સ્ટેબલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિત (Maths) અને તાર્કિક કસોટી (Reasoning) નું ખૂબ જ મહત્વ રહેલું છે. સ્કોર કવર કરવા માટે આ બંને વિષયો પાક્કા હોવા જરૂરી છે.
આ ક્વિઝની વિશેષતા શું છે?
અમે તમારા માટે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા અને ભવિષ્યમાં પૂછાઈ શકે તેવા 10 સૌથી અગત્યના (Most IMP) પ્રશ્નો પસંદ કર્યા છે. આમાં સમાંતર શ્રેણી, સાદુંરૂપ અને સંખ્યા પદ્ધતિના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ટેસ્ટ સબમિટ કર્યા પછી તમને દરેક દાખલાની ટૂંકી અને સરળ સમજૂતી (Step-by-step Solution) પણ જોવા મળશે.
➗ Maths & Reasoning Test
કુલ પ્રશ્નો: 10 | કુલ ગુણ: 10

0 Comments